GPSC Class 1 - 2 2019 Paper 1

Question 38
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલ જોડીઓ મેળવો.
1. બિલ્હણ
a. વિક્રમાર્કચરિતામ્ (Vikramarkacharitam)
2. ભારવી
b. કીરાતાર્જુનિયમ્ (Kiratarjuniyam)
3. દંડી
c. દશકુમારચારિતા (DasakumaraCharita)
4. મહેન્દ્રવર્મન -I
d. મટ્ટ વાયલાસા પ્રહસન (Matta Vialasa Prahasana)

    a
    1 - a, 2 - b, 3 - c, 4 - d
    b
    1 - d, 2 - c, 3 - a, 4 - b
    c
    1 - b, 2 - a, 3 - d, 4 - c
    d
    1 - c, 2 - d, 3 - b, 4 - a