અશોક મહેતા સમિતિના અહેવાલ (1978) ના સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. પંચાયતી રાજની દ્વિ સ્તરીય પધ્ધતિ માટે સમિતિએ ભલામણ કરી હતી.
2. રાજ્યની નીચે વિકેન્દ્રીકરણ માટેનો પ્રથમ તબક્કો જિલ્લો હોવો જોઈએ.
3. જિલ્લા પરિષદ કારોબારી મંડળ હોવી જોઈએ અને જિલ્લા કક્ષાએ આયોજન માટે જવાબદાર હોવી જોઈએ.