ભારતના રાષ્ટ્રપતિની વિવિકાધીન સત્તા અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. જો મંત્રી પરિષદે સલાહ આપી ન હોય તો પણ રાષ્ટ્રપતિ સત્રો બોલાવી શકે છે.
2. રાષ્ટ્રપતિ મંત્રી મંડળને ચેતવણી અને પ્રોત્સાહન આપી શકે છે.
3. રાષ્ટ્રપતિ પાસે સરકારના કામકાજના વ્યવહાર માટેના નિયમો અંગે વિવેકાધીન સત્તાઓ હોય છે.