સંસદના સભ્યોને ઉપલબ્ધ વિશેષાધિકારો અંગે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાયું / સાચાં છે ?
1. આ વિશેષાધિકારો સંસદના સભ્યો માટે સામૂહિક અને વ્યક્તિગત રીતે બે પ્રકારના ઉપલબ્ધ છે.
2. કોઈપણ અદાલતને ગૃહ અથવા તેની કોઈપણ સમિતિની કાર્યવાહીની તપાસ કરવાનો અધિકાર નથી.
3. સંસદ તેના સભ્યો અથવા બહારના લોકોને તેના વિશેષાધિકારોના ભંગ બદલ સજા કરી શકે નહીં.