GPSC Class 1 - 2 2019 Paper 1

Question 52
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા સ્થળો ભીંતચિત્રો માટે જાણીતા છે ?
1. અજંતા ગુફાઓ
2. ઈલોરા ગુફાઓ
3. લેપાક્ષી મંદિરો

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1,2 અને 3