GPSC Class 1 - 2 2019 Paper 1

Question 88
DIFFICULTCorrect: +1Incorrect: -1

“હિંદવાણી તું ભલી પિછાણી, શીર પાણીકા બેડા ભરે કૂવે મેં તેતર બોલે, રામસીતા કા જોડા, તા થૈયા કતા થઈ...” - આ સંવાદ ભવાઈના કયા વેશનો છે?

    a
    ઝંડા ઝૂલણ
    b
    જસમા
    c
    મિયાં જૂઠણ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં