GPSC Class 1 - 2 2019 Paper 1

Question 42
MEDIUMCorrect: +1Incorrect: -1

Government of India Act, 1858 વિશે નીચે પૈકી કયું(યાં) વિધાન(નો) સાચું / સાચાં છે?
1. ઈસ્ટ ઈંડિયા કંપની પાસેથી વહીવટીતંત્ર બ્રિટીશ તાજ (British Crown)ને સોંપાયું,
2. બ્રિટીશ સરકારની જોડાણ નીતિ (Policy of Annexation)નો અંત આવ્યો
3. ગવર્નર જનરલ ભારતના વાઈસરોય બન્યા
4. તેણે મહાલવારી પ્રથાનો અંત આણ્યો

    a
    1 અને 2 માત્ર
    b
    2 અને 4 માત્ર
    c
    1,2 અને 3 માત્ર
    d
    1, 2, 3 અને 4
<