GPSC Class 1 - 2 2019 Paper 1

Question 54
EASYCorrect: +1Incorrect: -1

________એક પ્રકારનું ભરતકામ છે જેમાં સફેદ દોરો ફુલો અને અન્ય ભાત બનાવવા માટે વપરાય છે અને તે લખનઉમાં પ્રખ્યાત છે.

    a
    ફુલકારી
    b
    કશીદા
    c
    કલમકારી
    d
    ચીકનકારી