GPSC Class 1 - 2 2019 Paper 1

Question 126
DIFFICULTCorrect: +1Incorrect: -1

રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે નાગરિકત્વ અધિનિયમ, 1955 હેઠળ તૈયાર કરવામાં આવેલ છે.
2. એનપીઆર ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.
3. તેમાં ચોક્કસ વસ્તી વિષયક વિગતો સામેલ છે.

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 1 અને 2
    c
    માત્ર 2 અને 3
    d
    1,2 અને 3