GPSC Class 1 - 2 2019 Paper 1

Question 135
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતીય સમાજવાદ વિશે નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાયું / સાચાં છે ?

    a
    ભારતે સમાજવાદના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે એક ચોક્સ આર્થિક માળખું અપનાવ્યું છે.
    b
    ભારત તેના માટે ચોકકસ આર્થિક માળખું અપનાવ્યા વિના સમાજવાદના ઉદ્દેશો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
    c
    ભારતીય સમાજવાદ સમાજવાદના ધ્યેયો અપનાવ્યા વિના સમાજવાદી દેશોની આર્થિક રચનાને અપનાવે છે.
    d
    ઉપરમાંથી કોઈનહીં