GPSC Class 1 - 2 2019 Paper 1

Question 130
EASYCorrect: +1Incorrect: -1

જ્યારે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ખાલી હોય ત્યારે તેમની ફરજો______ દ્વારા બજાવવામાં આવશે.

    a
    વરિષ્ઠતમ ઉપલબ્ધ ન્યાયાધીશ
    b
    કોર્ટના બીજા ન્યાયાધીશોમાંથી રાષ્ટ્રપતિ નીમે તે
    c
    રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા બાદ કોર્ટના બીજા ન્યાયાધીશોમાંથી રાષ્ટ્રપતિ નીમે તે
    d
    મંત્રીમંડળના પરામર્શ બાદ વરિષ્ઠતમ ઉપલબ્ધ ન્યાયાધીશ