GPSC Class 1 - 2 2019 Paper 1

Question 156
EASYCorrect: +1Incorrect: -1

એક વ્યક્તિ 1 કિમી પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિમી દક્ષિણ તરફ, પછી 2 કિમી પૂર્વ તરફ અને ત્યારબાદ 9 કિમી ઉત્તર તરફ જાય છે. તો તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે?

    a
    3 કિમી
    b
    4 કિમી
    c
    5 કિમી
    d
    ઉપરના પૈકી કોઈ નહીં