GPSC Class 1 - 2 2019 Paper 1

Question 24
EASYCorrect: +1Incorrect: -1

નીચે પૈકી કયાં વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલાં સ્થળોનાં સંદર્ભે સાચાં છે
સ્થળનદીકિનારે અથવા અન્યત્ર
1. લોથલસરસ્વતી
2. રોજડીભાદર
3. ધોળાવીરાકચ્છના રણમાં
4. માલવણતાપી

    a
    1 અને 2 માત્ર
    b
    1, 2 અને 3 માત્ર
    c
    2, 3 અને 4 માત્ર
    d
    2 અને 3 માત્ર