GPSC Class 1 - 2 2019 Paper 1

Question 154
EASYCorrect: +1Incorrect: -1

એક કુટુંબમાં પ્રત્યેક પુત્રીને જેટલી બહેનો છે તેટલી સંખ્યામાં જ ભાઈઓ છે. જ્યારે પ્રત્યેક પુત્રને જેટલા ભાઈઓ છે તેનાથી બમણી સંખ્યામાં બહેનો છે. તો તે કુટુંબમાં કેટલા પુત્રો હશે?

    a
    4
    b
    6
    c
    5
    d
    ઉપરના પૈકી કોઈ નહીં