GPSC Class 1 - 2 2019 Paper 1

Question 129
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેની ઘટનાઓને કાલક્રમિક ક્રમમાં ગોઠવો.
1. ક્રિપ્સ મિશન
2. માઉન્ટબેટન યોજના
3. હિંદ છોડો ચળવળ
4. હોમ રૂલ લીગ

    a
    1,2,4,3
    b
    3,4,1,2
    c
    1,2,3,4
    d
    4,1,3,2