GPSC Class 1 - 2 2019 Paper 1

Question 100
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતમાં વિધાન પરિષદની રચના અથવા ૨દ _________ દ્વારા થઈ શકે છે.
1. રાજ્ય વિધાનસભાના ઠરાવને અનુસરીને કાયદા વડે સંસદ
2. સંબંધિત રાજ્યના રાજ્યપાલની ભલામણ પર રાષ્ટ્રપતિ
3. સંબંધિત રાજ્યના મંત્રીમંડળની ભલામણ પર રાજ્યપાલ

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 1
    c
    માત્ર 2 અને 3
    d
    માત્ર 2