કબીર અધ્યાત્મવાદી જ્ઞાની કવિની સાથોસાથ ક્રાન્તિકારી સમાજસુધારક પણ હતાં. નીચેના પૈકી કઈ પંક્તિઓ આ બાબત દર્શાવે છે ?
1. "પત્થર પૂજે હરિ મિલેં, તો મેં પૂજું પહાડ."
2. "જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ, બાહર ભીતર પાની, ટૂટ્યા કુંભ, જલ જલ હિ સમાના, એ તથ્ય કહ્યો ગિયાના."
3. "ઈસક આલહકી જાતિ, ઈસક અલહકા અંગ, ઈસક અલગ ઔજુદ હૈ, ઈસક અલહ કા રંગ."