GPSC Class 1 - 2 2019 Paper 1

Question 1
DIFFICULTCorrect: +1Incorrect: -1

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) સાયું / સાચાં છે?
1.હડપ્પામાં ઈ.સ. 1921માં પ્રથમવાર અને ત્યારબાદ ઈ.સ. 1922માં મોહેંજોં-દારોમાં સિંધ પ્રદેશની આ સંસ્કૃતિની ઓળખ છતી થઈ.
2. બંને શહેરોનાં ઉત્કષ્ટ પરિમાણો, રાજકીય કેન્દ્રીયકરણને સૂચવે છે, કાં તો બે મોટા રાજ્યો તરીકે અથવા તો એક સામ્રાજ્ય તરીકે વૈકલ્પિક રાજધાનીઓ સાથે.
3. કાઠિયાવાડ દ્વીપકલ્પ અને એથી આગળ દક્ષિણ વિસ્તારની સભ્યતા, સિંધુ સંસ્કૃતિનાં પ્રમુખ સ્થળોની સરખામણીમાં પાછળથી વિકસ્યાં હોય એમ જણાય છે.

    a
    1 અને 2 માત્ર
    b
    1 અને 3 માત્ર
    c
    2 અને 3 માત્ર
    d
    1,2 અને 3