GPSC Class 1 - 2 2019 Paper 1

Question 25
DIFFICULTCorrect: +1Incorrect: -1

હર્ષવર્ધન સંદર્ભે નીચે આપેલ પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યા હતા.
2. મૈસૂરના ભાસ્કરવર્મન તેમના સાથી હતા.
3. દર પાંચ વર્ષે તેમણે પ્રયાગમાં મહામોક્ષા પરિષદ બોલાવી.
4. તેમણે પોતે કાદમ્બરી લખી હતી.

    a
    1 અને 2 માત્ર
    b
    2 અને 3 માત્ર
    c
    1 અને 3 માત્ર
    d
    2, 3 અને 4 માત્ર