GPSC Class 1 - 2 2019 Paper 1

Question 85
DIFFICULTCorrect: +1Incorrect: -1

પટ્ટણી બોલીમાં કેટલાક બોલીલક્ષણો મધ્ય ગુજરાતની બોલી સાથે અમુક તત્ત્વોને બાદ કરતાં ઘણાં સમાન જણાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પટ્ટણીમાં “ધોળો” શબ્દનું “ધોરો”, "ઉતાવળ”"નું “ઉતાવર” ઉચ્ચારણ થાય છે.
2. પટ્ટણીમાં "હ”" શ્રતિનો ઘસારો થાય છે તેથી "વહુ” નહી પણ "વઉ”" ઉચ્ચારાય છે.
3. મધ્ય ગુજરાતમાં “હ”ના સાર્વત્રિક ઉપયોગને લીધે “દાડમ” નો ઉચ્ચાર “દહાડયમ” રૂપે થાય છે.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 1 અને 3
    c
    ફક્ત 2 અને 3
    d
    1,2 અને 3