GPSC Class 1 - 2 2019 Paper 1

Question 7
EASYCorrect: +1Incorrect: -1

નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. જ્યારે અલેક્ઝાંડરે ભારત પર આક્મણ કર્યું ત્યારે આમ્ભી તક્ષશિલાના રાજા હતા.
2. પોરસનું રાજ્ય ઝેલમ અને ચિનાબ નદીની વચ્ચે હતું.
3. ઝેલમના કિનારે ઍલેક્ઝાંડરે Boukephala (Bucephala) શહેરની સ્થાપના કરી.
4. એલેકઝાંડરે 2 લાખ બળદ ભારતથી મૈસેડોનિયા મોકલ

    a
    1 અને 2 માત્ર
    b
    2 અને 4 માત્ર
    c
    1, 2, 3 અને 4
    d
    1,2 અને 4