GPSC Class 1 - 2 2019 Paper 1

Question 60
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું સાચી રીતે જોડાયેલું નથી ?

    a
    ચરકસંહિતા - તબીબી
    b
    માધવનિદાન - પેથોલોજી
    c
    લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
    d
    પંચસિધ્ધાંતિકા - જાહેર વહીવટ