GPSC Class 1 - 2 2019 Paper 1

Question 58
MEDIUMCorrect: +1Incorrect: -1

નૃત્યકાર અને તબલાવાદક વચ્ચેની એક સ્પર્ધાત્મક રમત, જુગલબંધી, ક્યા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલી છે ?

    a
    મોહિનીઅટ્ટમ્
    b
    કુચીપુડી
    c
    ઓડિસ્સી
    d
    કથ્થક