ભારતમાં સહકારી મંડળીઓ અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સહકારી મંડળીઓ રચવાનો અધિકાર ભારતમાં મૂળભૂત અધિકાર છે.
2. 97 મો બંધારણીય સુધારા અધિનિયમ સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે.
3. દરેક સહકારી મંડળીઓની વાર્ષિક સામાન્ય સભા નાણાકીય વર્ષના અંત પછી છ મહિનાના સમયગાળામાં બોલવવામાં આવશે.