GPSC Class 1 - 2 2019 Paper 1

Question 186
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલા પત્રકમાં 5 પ્રકારના સ્ટોર્સ P, Q, R, S અને T દ્વારા 5 મહિના દરમ્યાન વેચવામાં આવેલ પુસ્તકોની વિગતો આપેલી છે. આ પત્રકનો અભ્યાસ કરી તેમાં આપેલી માહિતીનો ઉપયોગ કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો?
Stores \rightarrow​ 
Month 
\downarrow
P
Q
R
S
T
MARCH
115
253
187
230
175
APRIL
200
211
234
145
214
MAY
310
215
188
190
276
JUN
120
243
300
175
182
JULY
140
140
180
190
420
જો સ્ટોર્સ Q, S અને T દ્વારા એપ્રિલમાં વેચેલ કુલ પુસ્તકો પૈકી 30 % પુસ્તકો શેક્ષણિક પ્રકારના હોય તો, આ જ સ્ટોર્સ દ્વારા આ જ મહિના દરમ્યાન વેચેલ કુલ બિન શેક્ષણિક પુસ્તકોની સંખ્યા કેટલી હશે?

    a
    389
    b
    413
    c
    399
    d
    ઉપરના પૈકી કોઈ નહીં