ભારતમાં ઉચ્ચ ન્યાયાલયને લગતા નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સામાન્ય રીતે ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશોની ચાર કક્ષા હોય છે.
2. ઉચ્ચ ન્યાયાલયમાં ચાર પ્રકારના ન્યાયાધીશ - કાયમી ન્યાયાધીશ, વધારાના ન્યાયાધીશ, કાર્યકારી ન્યાયાધીશ અને એડહોક ન્યાયાધીશ હોય છે.
3. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના વર્ષ 1965 માં કેરેલા ઉચ્ચ ન્યાયાલયની સાથે થઈ હતી.
4. હાલમાં ભારતમાં 25 ઉચ્ચ ન્યાયાલયો છે.