નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સામાન્ય રીતે, રાજ્યના રાજ્યપાલ બહુમતી મેળવનાર પક્ષના નેતાને રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
2. જ્યારે વિધાનસભામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે રાજ્યપાલ પસંદગીમાં તેમની વ્યક્તિગત વિવેકબુદ્વિનો ઉપયોગ કરીને મુખ્યમંત્રીની નિમણૂક કરે છે.
3. રાજ્યના વિધાસભાના સભ્ય માત્ર મુખ્યપ્રધાન બનવા માટે લાયક છે.