GPSC Class 1 - 2 2019 Paper 1

Question 122
MEDIUMCorrect: +1Incorrect: -1

પછાતવર્ગો માટેનું રાષ્ટ્રીય આયોગ એ સર્વોચ્ચ ન્યાયાલયના નીચેના પૈકી કયા સીમાચિન્હ ચુકાદાનું પરિણામ છે?

    a
    શંકરીપ્રસાદ વિ. યુનિયન ઓફ ઈન્ડીયા, 1951
    b
    મીનરવા મીલ્સ લિમિટેડ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સ, 1980
    c
    ઈન્દ્રા સોહની એન્ડ અધર્સ વિ. યુનિયન ઓફ ઈન્ડીયા, 1992
    d
    ઉપરના પૈકી કોઈ નહીં