GPSC Class 1 - 2 2019 Paper 1

Question 62
DIFFICULTCorrect: +1Incorrect: -1

કેન્દ્વીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ (Central Board of Film Certification) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે ?
1. U/A પ્રમાણપત્ર 14 વર્ષ કરતા ઓછી વય ધરાવતા બાળકો માટે વડીલોનું માર્ગદર્શન સાથે સંકળાયેલ છે.
2. S વર્ગ પ્રમાણપત્ર ફિલ્મો ખાસ પ્રેક્ષકો પુરતી સીમિત છે.

    a
    ફક્ત 1
    b
    ફક્ત 2
    c
    1 અને 2 બંને
    d
    1 અને 2 પૈકી કોઈ નહીં