GPSC Class 1 - 2 2019 Paper 1

Question 120
DIFFICULTCorrect: +1Incorrect: -1

કેન્દ્ર રાજ્ય સંબંધ અંગેની રાજમન્નાર સમિતિની નીચેના પૈકી કઈ ભલામણો તત્કાલીન કેન્દ્ર સરકારે સ્વીકારી છે ?

    a
    સંઘ યાદી અને સમવર્તી યાદીમાંથી કેટલીક જોગવાઈઓનું રાજ્ય યાદીમાં સ્થાનાંતરણ
    b
    અનુચ્છેદ 356,357 અને 365 રદ કરવા
    c
    આયોજનપંચને બદલી વૈધાનિક સંસ્થા મૂકવી
    d
    ઉપરના પૈકી કોઈ નહીં