GPSC Class 1 - 2 2019 Paper 1

Question 190
EASYCorrect: +1Incorrect: -1

નીચેના વિધાનો ધ્યાને લો.
1. 132651 એ પૂર્ણઘન છે.
2. કોર સંખ્યાના એકમનો અંક 2,3,7 અથવા 8 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ હોર શકે નહી.
3. 5808 ને 7 વડે ગુણતા તે પૂર્ણવર્ગ બને છે.
ઉપરના પૈકી કયું વિધાન/ કયાં વિધાનો સાચું / સાચા છે ?

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 1 અને 3
    c
    1,2 અને 3
    d
    એકપણ સાચું નથી