નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. રાજ્યની વિધાનસભા રાજ્યમાં ઉપયોગમાં કોઈપણ એક અથવા વધુ ભાષાઓને અપનાવી શકે છે.
2. બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત ન હોય તેવી ભાષાની રાજ્ય સત્તાવાર ભાષા તરીકે પસંદગી કરી શકતું નથી.
3. સંસદ જોગવાઈ ન કરે ત્યાં સુધી, ઉચ્ચત્તમ ન્યાયાલય અને દરેક ઉચ્ચ ન્યાયાલયોમાં તમામ કાર્યવાહી ફક્ત અંગ્રેજી ભાષામાં જ રહેશે.