GPSC Class 1 - 2 2019 Paper 1

Question 116
MEDIUMCorrect: +1Incorrect: -1

બાંગ્લાદેશ અને ભારત નીચેના પૈકી કયા જૂથમાં કોમન મેમ્બર્સ છે ?
1. સાર્ક (SAARC)
2. બીમસ્ટેક (BIMSTEC)
3. આઈઓઆરએ (IORA)
4. કોમનવેલ્થ

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1, 2 અને 4
    c
    માત્ર 1,2 અને 3
    d
    માત્ર 2,3 અને 4