GPSC Class 1 - 2 2019 Paper 1

Question 16
MEDIUMCorrect: +1Incorrect: -1

નાના સાહેબ વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. નાના સાહેબ અંતિમ પેશ્વા બાજીરાવ-IIના દત્તક પુત્ર હતા.
2. નાના સાહેબનું મૂળ નામ ધોંડુ પંડિત હતું.
3. બાજીરાવ-II એ આત્મહત્યા કરી હતી.
4. ડેલહાઉસીએ નાના સાહેબને પેશ્વા તરીકે ઓળખવાની ના કહી અને એમનું પેન્શન અટકાવી દીધું.

    a
    1,2 અને 3 માત્ર
    b
    1,2 અને 4 માત્ર
    c
    2, 3 અને 4 માત્ર
    d
    1, 2, 3 અને 4