GPSC Class 1 - 2 2019 Paper 1

Question 8
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ઈલોરાનું પ્રખ્યાત કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટના રાજા ક્રિષ્ના-I એ બાંધ્યું હતું.
2. રાષ્ટ્રકૂટના રાજ્યકાળમાં લોકસેને ‘મહાપુરાણ' રચ્યું હતું.
3. તાંજોરના રાજરાજેશ્વર મંદિરમાં 400 નૃત્યાંગનાઓ હતી.
4. કંબનનું ‘રામાવતારમ’ તમિળનું મહાન મહાકાવ્ય ગણાય છે.

    a
    1 અને 2 માત્ર
    b
    2 અને 3 માત્ર
    c
    1 અને 4 માત્ર
    d
    1,2,3 અને 4