GPSC Class 1 - 2 2019 Paper 1

Question 183
MEDIUMCorrect: +1Incorrect: -1

એક સાંકેતિક ભાષામાં "what was it" નો સંકેત "mi ra de" ; "you go" નો સંકેત "mo nil" ; "you take it" નો સંકેત "nil pom ra" ; "she was sick" નો સંકેત "tok mi fo" છે. તો "what you take" ને સાંકેતિક ભાષામાં કર્ઈ રીતે લખાશે ?

    a
    pom nil ra
    b
    pom ra mi
    c
    nil ra mi
    d
    ઉપરના પૈકી કોઈ નહીં