નિંદા પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ પ્રસ્તાવમાં અવિશ્વાસ પ્રસ્તાવથી વિપરીત લોકસભામાં તેને હાથ ઉપર લેવા માટેનાં કારણો જણાવવા જોઈએ.
2. તે એક વ્યક્તિગત મંત્રી, મંત્રી જૂથ અથવા સમગ્ર મંત્રીમંડળની વિરુદ્ધ લાવી શકાય છે.
3. જો પસાર થાય તો મંત્રીમંડળે પદથી રાજીનામું આપવું પડશે.