GPSC Class 1 - 2 2019 Paper 1

Question 128
DIFFICULTCorrect: +1Incorrect: -1

ત્રાસ વિરુધ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (U.N. (United Nations) Convention against Torture (CAT)) અંગે નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

    a
    તે એક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સાધન છે જેનો હેતુ વિશ્વભરના માનવીય અધોગતિના વ્યવહારને અટકાવવાનો છે.
    b
    ભારતે તાજેતરમાં આ સંમેલનને બહાલી આપી છે.
    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં