GPSC Class 1 - 2 2019 Paper 1

Question 67
DIFFICULTCorrect: +1Incorrect: -1

વિનયપિટકમાં નીચેના પૈકી કયાનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

    a
    તેમાં મહાન સત્ય વિશેના પ્રવચનો અને ભિક્ષુણીઓની કથાઓ છે.
    b
    તેમાં સ્ત્રી-પુરૂષના સંબંધોની ચર્ચાઓ છે.

    c
    તેમાં સાધુઓની ફરજો તથા પહેરવેશ, દવાઓ અને વાહનોના નિયમોનું વર્ણન છે.
    d
    તેમાં નમ્રતા, સમાધિ અને અવલોકનોની તેમજ નીતિનિયમોની ચર્ચા કરવામાં આવી છે.