GPSC Class 1 - 2 2019 Paper 1

Question 158
MEDIUMCorrect: +1Incorrect: -1

પિતા અને પુત્રીની હાલની ઉમરનો ગુણોત્તર 3: 1 છે, 4 વર્ષ પહેલા તે ગુણોતર 4: 1 હતો. તો પિતા અને પુત્રીની આજથી 2 વર્ષ પછીની ઉમરની સરેરાશ કેટલી થશે?

    a
    25 વર્ષ
    b
    26 વર્ષ
    c
    28 વર્ષ
    d
    ઉપ૨ના પૈકી કોઈ નહીં