GPSC Class 1 - 2 2019 Paper 1

Question 177
DIFFICULTCorrect: +1Incorrect: -1

સુરેખ સમીકરણો: 3x -4y =7 અને 6y = x+4 માટે નીચે પૈકી કયું / કયાં સાચું / સાચા છે?
1. આ સુરેખ સમીકરણોને એકથી વધુ ઉકેલ છે.
2. ઉકેલ આ મુજબ છે: x=19 / 14 અને y = 25 / 28
3. આ સુરેખ સમીકરણોને અનન્ય ઉકેલ છે.

    a
    ફક્ત 1
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત ૩
    d
    એકપણ સાચું નથી