ભારતીય બંધારણના વિકાસ અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બંધારણ સભાએ 9 ડિસેમ્બર, 1946 ના રોજ તેની પ્રથમ બેઠક યોજી હતી.
2. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતતા.
3. સી. રાજગોપાલાચારીએ 11 જાન્યુઆરી, 1947 ના રોજ ‘ઉદ્દેશ ઠરાવ’ રજૂ કર્યો હતો.
4. ઉદ્દેશ ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય માળખાની ફિલસૂફી રજૂ કરવામાં આવેલ.