GPSC Class 1 - 2 2019 Paper 1

Question 87
DIFFICULTCorrect: +1Incorrect: -1

હોળીના દિવસે “આંબલી કાઢવી”ની રમતો કોણ રમે છે ?
1. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો
2. પંચમહાલના આદિવાસીઓ
3. સૌરાષ્ટ્રની મેર પ્રજા

    a
    ફક્ત 1
    b
    ફક્ત 2
    c
    ફક્ત 3
    d
    ફક્ત 2 અને 3