સંસદમાં ખરડાના વાંચન બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પ્રથમ વાંચન - આ તબક્ડે ખરડા અંગે કોઈ ચર્ચા થતી નથી.
2. બીજુ વાંચન - ગૃહ બંને ગૃહોના સભ્યોની બનેલી સંયુક્ત સમિતિને ખરડો મોકલી શકે છે.
3. ત્રીજું વાંચન - ગૃહ લોકોનો અભિપ્રાય મેળવવા માટે ખરડાને પરિપત્રિત કરી શકે છે.
4. ત્રીજું વાંચન - ખરડો પ્રિસાઈડીંગ ઓફિસરને મોકલવામાં આવશે જે તેને પ્રમાણિત કરે છે.