નીચેના પૈકી કયાં વિધાનો ભારતમાં ટ્રિબ્યૂનલ્સ બાબતે સાચાં છે ?
1. ટ્રિબ્યૂનલ્સ એ વહીવટી સંસ્થાઓ છે જેની સ્થાપના અર્ધ-ન્યાયિક ફરજો બજાવવા માટે શયેલ છે.
2. પ્રાકૃતિક ન્યાયના સિધ્ધાંત પર ટ્રિબ્યૂનલ કાર્ય કરે છે.
3. 44 મા બંધારણીય સુધારા અધિનિયમ, 1976 દ્વારા બંધારણમાં ટ્રિબ્યૂનલ્સ ઉમેરવામાં આવ્યા હતા.
4. ભારતમાં ટ્રિબ્યૂનલ્સની રચના સ્વર્ણસીંગ સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી.