નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારતના બંધારણના અનુચ્છેદ 31 ને 42 મા બંધારણીય સુધારા દ્વારા ૨દ કરવામાં આવ્યો.
2. ભારતના બંધારણમાં મિલ્કતના અધિકારને મૂળભૂતરીતે અનુચ્છેદ 19(i)(f) અને 31 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે બાંહેધરી આપવામાં આવી હતી.
3. અનુચ્છેદ 300-A મિલકતના અધિકારનો ઉલ્લેખ કરે છે.
4. 25 મા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં નવમી અનુસૂચિ દાખલ થયેલ છે.