GPSC Class 1 - 2 2019 Paper 1

Question 113
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ પંચ / સમિતિએ ભલામણ કરી હતી કે રાષ્ટ્રપતિના ધોરણે રાજ્યપાલને રાજ્યની વિધાનસભા દ્વારા મહાઅભિયોગ કરવાની જોગવાઈ હોવી જોઈએ ?

    a
    દવે સમિતિ
    b
    જી. વી. રામ ક્રિશ્ના સમિતિ
    c
    એમ. એમ.પુન્ચી પંચ
    d
    કે. સન્થનામ સમિતિ