GPSC Class 1 - 2 2019 Paper 1

Question 111
DIFFICULTCorrect: +1Incorrect: -1

વડાપ્રધાનના સચિવાલયનું નામ વડાપ્રધાનના કાર્યાલય (PMO) તરીકે વડાપ્રધાન _______ ના સમય દરમિયાન નામ બદલવામાં આવેલ હતું.

    a
    શ્રી જવાહરલાલ નેહરૂ
    b
    શ્રી લાલબહાદુર શાસ્ત્રી
    c
    શ્રી મોરારજી દેસાઈ
    d
    શ્રીમતી ઈન્દિરા ગાંધી