ભારતીય બંધારણના અનુચ્છેદ 35A બાબતે નીચેના પૈકી કયું / કયાં સાચું / સાચાં છે ?
1. રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં તેને ઉમેરવામાં આવ્યો.
2. આ અનુચ્છેદને અનુચ્છેદ 370 સાથે દાખલ કરવામાં આવ્યો હતો.
3. તે રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો હેઠળની એક વિશેષ જોગવાઈ હતી.
4. તે બંધારણીય ઉપાયના અધિકાર લગત છે.