GPSC Class 1 - 2 2019 Paper 1

Question 84
MEDIUMCorrect: +1Incorrect: -1

આસામમાં આદિવાસી ઉત્સવ બિહૂની ઉજવણી ખાસ પ્રકારે થાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આસામમાં ત્રણ પ્રકારના બિહૂ ઉજવાય છે.
2. વસંત ઋતુનું આગમન અને ખેતીની રોપણી રોંગાલિ બિહૂની વિશિષ્ટતા છે.
3. બિહુ એ આસામના નવા વર્ષની ઉજવણીનો ઉત્સવ છે.

    a
    ફક્ત 1 અને 2
    b
    ફક્ત 2 અને 3
    c
    ફક્ત 1 અને 3
    d
    1,2 અને 3